ગુજરાતી

માં પોહની 2 મુખ્ય વ્યાખ્યા છે: પોહ1પોહ2

પોહ1

પુંલિંગ

  • 1

    મોટું પરોઢિયું; પો.

મૂળ

दे. पउअ=દિવસ

ગુજરાતી

માં પોહની 2 મુખ્ય વ્યાખ્યા છે: પોહ1પોહ2

પોહ2

ક્રિયાવિશેષણ

  • 1

    ઢોરને પાણી પીવાને ઉચ્ચારાતો ઉદ્ગાર.

મૂળ

રવાનુકારી