પૌરુષેય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૌરુષેય

વિશેષણ

  • 1

    પુરુષનું; પુરુષને છાજતું.

  • 2

    પુરુષે રચેલું.