પૌરસ્ત્યવિદ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૌરસ્ત્યવિદ્યા

સ્ત્રીલિંગ

  • 1

    પૂર્વના દેશોના લોકો તથા તેમની સંસ્કૃતિ-સભ્યતા વિશેની વિદ્યા; 'ઇન્ડોલૉજી'.

મૂળ

सं.