પૌંવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૌંવા

પુંલિંગ બહુવયન​

  • 1

    શેકેલી ડાંગરને ખાંડીને કાઢેલા ચપટા દાણા.

મૂળ

સર૰ म. पोहा (सं. पृथुक)