પ્રકાંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રકાંડ

નપુંસક લિંગ

  • 1

    ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધ દિશામાં, જમીનની ઉપર વિકાસ પામતો ગાંઠ, આંતરગાંઠ, પર્ણ, પુષ્પ વગેરે અંગો ધરાવતો વનસ્પતિનો ઊર્ધ્વગામી મુખ્ય ભાગ.

  • 2

    શાખા-વિભાગ; થડ; 'સ્ટેમ'.

વિશેષણ

  • 1

    સમર્થ.