પ્રકૃતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રકૃતિ

સ્ત્રીલિંગ

 • 1

  કુદરત.

 • 2

  ધર્મ; પ્રધાન ગુણ.

 • 3

  તબિયત.

 • 4

  સ્વભાવ; મિજાજ.

 • 5

  અમાત્યવર્ગ.

 • 6

  પ્રજા.

 • 7

  પુરુષથી ભિન્ન એવું જગતનું મૂળ ઉપાદાન.

 • 8

  વ્યાકર​ણ
  જેને રૂપાખ્યાનના પ્રત્યયો લાગે છે તે.

મૂળ

सं.