પ્રતિનિધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિનિધિ

પુંલિંગ

  • 1

    -ને બદલે, -ના તરફથી કામ કરવા નિયુક્ત કરેલો માણસ.

  • 2

    રાજ્યનો પ્રતિનિધિ; એલચી; 'લિગૅટ'.

મૂળ

सं.