પ્રતિભાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિભાન

નપુંસક લિંગ

 • 1

  ભાન; સૂઝ.

 • 2

  તરતબુદ્ધિ.

 • 3

  પ્રતિભા.

 • 4

  સ્પષ્ટ થવું તે; સમજણ; આકલન.