પ્રતિમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિમાન

નપુંસક લિંગ

 • 1

  પ્રતિમા.

 • 2

  પ્રતિબિંબ.

 • 3

  દૃષ્ટાંત.

 • 4

  ગણિતશાસ્ત્ર​
  એન્ટિલૉગેરિધમ.