પ્રત્યય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રત્યય

પુંલિંગ

 • 1

  વિશ્વાસ; ભરોંસો.

 • 2

  ખાતરી; નિશ્ચય.

 • 3

  કારણ; હેતુ.

 • 4

  અનુભવજન્ય જ્ઞાન.

 • 5

  વ્યાકર​ણ
  રૂપો કે સાધિત શબ્દો બનાવવા શબ્દને અંતે લગાડવામાં આવે છે તે.

મૂળ

सं.