પરભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરભાવ

પુંલિંગ

 • 1

  બીજો કે વિરોધી ભાવ.

 • 2

  પદ્યમાં વપરાતો પ્રભાવ; શક્તિ.

 • 3

  પ્રતાપ; તેજ.

 • 4

  દમામ; રુઆબ.

 • 5

  અસર; ગુણ.

મૂળ

सं.

પ્રભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રભાવ

પુંલિંગ

 • 1

  શક્તિ.

 • 2

  પ્રતાપ; તેજ.

 • 3

  દમામ; રુઆબ.

 • 4

  અસર; ગુણ.

મૂળ

सं.