પ્રયોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રયોગ

પુંલિંગ

 • 1

  ઉપભોગ; વાપર.

 • 2

  જારણ; મારણ વગેરે તાંત્રિક ઉપચાર.

 • 3

  સાધના; અનુષ્ઠાન.

 • 4

  અખતરો.

 • 5

  વ્યાકર​ણ
  ક્રિયાનાથના અન્વયે ક્રિયાપદની યોજના. ઉદા૰ કર્મણિ પ્રયોગ.

 • 6

  ધારો; કાનૂન.

 • 7

  (નાટક) ભજવવું તે.

મૂળ

सं.