પ્રવૃત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રવૃત્તિ

સ્ત્રીલિંગ

  • 1

    ઉદ્યોગ; વ્યવસાય.

  • 2

    હિલચાલ.

  • 3

    સાંસારિક વિષયોમાં કે કામકાજમાં મચ્યા રહેવું તે.

મૂળ

सं.