પ્રાણીઘર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાણીઘર

નપુંસક લિંગ

  • 1

    પ્રાણીઓને રાખવા માટેના સંગ્રહસ્થાનની જગા; 'ઝૂ'; 'વાઇવેરિયમ'.