પ્રાપ્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાપ્તિ

સ્ત્રીલિંગ

  • 1

    મળવું તે; મળતર; લાભ.

  • 2

    શક્તિ.

  • 3

    આઠ સિદ્ધિમાંની એક-ગમે તે મેળવવાની અદ્ભુત શક્તિ.