પ્રેરક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રેરક

વિશેષણ

  • 1

    પ્રેરણા; ગતિ કે ઉત્તેજન આપનારું.

  • 2

    વ્યાકર​ણ
    બીજાના તરફથી પ્રેરણા બતાવનારું (ક્રિ૰નું રૂપ).

મૂળ

सं.