પ્રેરણા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રેરણા

સ્ત્રીલિંગ

 • 1

  પ્રેરવું તે.

 • 2

  પ્રોત્સાહન.

 • 3

  આદેશ; આજ્ઞા.

 • 4

  ખાનગી સલાહ.