ગુજરાતી

માં ફકની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફક1ફૂંક2

ફક1

સ્ત્રીલિંગ

 • 1

  ફકીરી; ગરીબાઈ.

 • 2

  પદ્યમાં વપરાતો ફિકર; ચિંતા.

ગુજરાતી

માં ફકની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફક1ફૂંક2

ફૂંક2

સ્ત્રીલિંગ

 • 1

  મોંથી પવન ફેંકવો તે.

 • 2

  પ્રાણ.

મૂળ

दे. फुंका