ફક્કડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફક્કડ

વિશેષણ

 • 1

  લોકલાજની પરવા વિનાનું; સ્વચ્છંદી.

 • 2

  વરણાગિયું; છેલ.

 • 3

  સુંદર.

 • 4

  ઉડાઉ; બેફિકરું.

 • 5

  રંગલો (ભવાઈમાં).

મૂળ

सं. फक्क् અથવા 'ફગવું' ઉપરથી