ફક્કંફક્કા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફક્કંફક્કા

પુંલિંગ બહુવયન​

  • 1

    ખાઈ પી ઉડાવી દેવું તે.

  • 2

    ખાલીપણું.

મૂળ

'ફાકવું' ઉપરથી