ફુક્કો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફુક્કો

પુંલિંગ

  • 1

    મૂત્રાશય.

  • 2

    પરપોટો.

  • 3

    ફૂલકો (અર્થ ૩).

મૂળ

જુઓ ફૂગવું