ફૅક્ટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૅક્ટર

નપુંસક લિંગ

  • 1

    પરિબળ; પાસું; બાબત.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    સંખ્યાનો અવયવ.

મૂળ

इं.