ફેંકરેખા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેંકરેખા

સ્ત્રીલિંગ

  • 1

    જ્યાંથી ગોળો, ચક્ર, દડો વગેરે ફેંકીને ખેલસ્પર્ધા શરૂ થાય તે રેખા.