ફૅકલ્ટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૅકલ્ટી

સ્ત્રીલિંગ

  • 1

    વિદ્યાશાખા.

  • 2

    વિદ્યાશાખાનો પ્રાધ્યાપકગણ.

  • 3

    જન્મજાત ક્ષમતા.

મૂળ

इं.