ગુજરાતી

માં ફૂંકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફૂંકવું1ફેંકવું2

ફૂંકવું1

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ફૂંક મારવી.

 • 2

  ફૂંકીને વગાડવું.

 • 3

  બીડી પીવી.

 • 4

  લાક્ષણિક દેવાળું કાઢવું.

 • 5

  પંપાળવું.

મૂળ

प्रा. फुक्क ( सं. फुत् +कृ)

ગુજરાતી

માં ફૂંકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફૂંકવું1ફેંકવું2

ફેંકવું2

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  નાંખવું.

 • 2

  લાક્ષણિક ગપ મારવી.

મૂળ

સર૰ हिं., म.