ફંક્શન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફંક્શન

નપુંસક લિંગ

  • 1

    સમારંભ.

  • 2

    કાર્યક્રમ.

  • 3

    કામગીરી; ક્રિયા.

મૂળ

इं.