ફૅક્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૅક્સ

પુંલિંગ

  • 1

    પત્ર વગેરે દસ્તાવેજોની દૂરસંચારના સાધન દ્વારા મોકલવામાં આવતી નકલ.

મૂળ

इं.