ગુજરાતી

માં ફૂંકારવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફૂંકારવું1ફેંકારવું2

ફૂંકારવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    મોંમાં પાણી ભરી ફૂંકથી છાંટવું.

  • 2

    ફૂંક કે ફૂંફાડો મારવો.

ગુજરાતી

માં ફૂંકારવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફૂંકારવું1ફેંકારવું2

ફેંકારવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ફેંદી કે વીંખીને લાંબું પહોળું નાખવું; ઉછાળવું; ફગોળવું. ઉદા૰ વાળ ફેંકારીને બેઠી છે.