ફૂંકી ફૂંકીને ખાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૂંકી ફૂંકીને ખાવું

  • 1

    સામો ન જાણે તે રીતે તેનું ઉડાવી જવું; તેનું ખોતરી ખાવું.