ફૂંક મારવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૂંક મારવી

 • 1

  ફૂંકવું.

 • 2

  ખાનગી ચેતવણી આપવી.

 • 3

  ઉશ્કેરવું.

 • 4

  ભૂરકી નાખવી; ભરમાવવું.

 • 5

  ફૂંકથી હોલવવું.

 • 6

  ફૂંકથી ઠંડક વળે એમ કરવું.