ફૂંગરાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૂંગરાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ફૂંગરાવું'નું પ્રેરક.

ફુંગરાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફુંગરાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ગમે તેમ ભરવીને ઉશ્કેરવું; બહેકાવવું.

  • 2

    'ફુંગરાવું'નું પ્રેરક.