ફગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફગવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  વાંકું બોલવું; બોલીને ફરી જવું.

 • 2

  નિયંત્રણમાં ન રહેવું; છકવું.

મૂળ

दे. फग्गु=ફાગનો ઉત્સવ

ફૂગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૂગવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ઊબ વળવી.

 • 2

  ફૂલવું.

 • 3

  બહેકવું.

મૂળ

सं. फक्क्, અથવા दे. फुग्गफुग्ग (વીખરાયેલા ફૂલેલા વાળવાળું)