ફૂગવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૂગવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ફુગાવવું'; 'ફૂગવું'નું પ્રેરક.

ફગવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફગવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ફગવું'નું પ્રેરક.

  • 2

    છેતરવું.

  • 3

    ખોટું સમજાવવું.

  • 4

    ફેંકવું; ઉશેટવું.

મૂળ

જુઓ ફગવું