ગુજરાતી

માં ફગાવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફગાવવું1ફુગાવવું2

ફગાવવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ફગવું'નું પ્રેરક.

  • 2

    છેતરવું.

  • 3

    ખોટું સમજાવવું.

  • 4

    ફેંકવું; ઉશેટવું.

મૂળ

જુઓ ફગવું

ગુજરાતી

માં ફગાવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફગાવવું1ફુગાવવું2

ફુગાવવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ફૂગવું'નું પ્રેરક.