ફગોળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફગોળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ફંગોળવું; ફગવવું; ફેંકી દેવું.

ફંગોળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફંગોળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ફંગોટવું; ફગવવું; ફેંકી દેવું.

  • 2

    કાઠિયાવાડી ઘુમાવવું.