ફચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફચ

અવ્યય

  • 1

    ભોંકાયાનો કે એકદમ ફસકી ફાટી કે ખૂંપી જવાનો રવ.

મૂળ

રવાનુકારી