ફચાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફચાક

ક્રિયાવિશેષણ

  • 1

    ભોંકાયાનો કે એકદમ ફસકી ફાટી કે ખૂંપી જવાનો રવ.

મૂળ

રવાનુકારી