ફેચા નીકળી જવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેચા નીકળી જવા

  • 1

    (સ્નાયુ વગેરેના) લોચેલોચા નીકળી પડવા કે ઊડી જવા; છિન્નભિન્ન થવું.