ફજેત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફજેત

વિશેષણ

  • 1

    ફજેતીવાળું; બદનામ (ફજેત કરવું, ફજેત થવું).

મૂળ

अ. फजीहत