ફજેતો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફજેતો

પુંલિંગ

  • 1

    ફજેતી.

  • 2

    કેરીના ગોટલા, છોતરાં વગેરે ધોઈ કરાતી કઢી.