ફજેત ખોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફજેત ખોર

વિશેષણ

  • 1

    નઠોર; નફટ; ફજેતીનું બેફિકર.

  • 2

    બીજાની ફજેતી કરવાની કુટેવવાળું.