ફૈઝ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૈઝ

પુંલિંગ

  • 1

    યશ; કીર્તિ.

  • 2

    ઉપકાર; ભલાઈ.

  • 3

    લાભ; નફો.

મૂળ

अ.