ગુજરાતી

માં ફટની 6 મુખ્ય વ્યાખ્યા છે: ફટ1ફૅટ2ફેંટ3ફૂટ4ફૂટ5ફૂટ6

ફટ1

ક્રિયાવિશેષણ

 • 1

  તિરસ્કારનો ઉદ્ગાર.

 • 2

  કશું ફાટવાનો કે ફફડવાનો અવાજ.

 • 3

  ફાટેલું-ખુલ્લું એ અર્થમાં (ઉઘાડું ફટ).

ગુજરાતી

માં ફટની 6 મુખ્ય વ્યાખ્યા છે: ફટ1ફૅટ2ફેંટ3ફૂટ4ફૂટ5ફૂટ6

ફૅટ2

સ્ત્રીલિંગ

 • 1

  ચરબી.

ગુજરાતી

માં ફટની 6 મુખ્ય વ્યાખ્યા છે: ફટ1ફૅટ2ફેંટ3ફૂટ4ફૂટ5ફૂટ6

ફેંટ3

સ્ત્રીલિંગ

 • 1

  કમરની આજુબાજુનો લૂગડાનો બંધ.

 • 2

  થપાડ; ધબ્બો.

વિશેષણ

 • 1

  જાડું; પુષ્ટ.

મૂળ

इं.

ગુજરાતી

માં ફટની 6 મુખ્ય વ્યાખ્યા છે: ફટ1ફૅટ2ફેંટ3ફૂટ4ફૂટ5ફૂટ6

ફૂટ4

પુંલિંગ

 • 1

  બાર ઇંચનું માપ કે તેવડી પટી.

મૂળ

इं.

ગુજરાતી

માં ફટની 6 મુખ્ય વ્યાખ્યા છે: ફટ1ફૅટ2ફેંટ3ફૂટ4ફૂટ5ફૂટ6

ફૂટ5

સ્ત્રીલિંગ

 • 1

  ફૂટવું તે.

 • 2

  ફાટ.

 • 3

  ભંગાણ; કુસંપ.

નપુંસક લિંગ

 • 1

  સક્કરટેટી જેવું ફળ; ચીભડું.

મૂળ

સર૰ म.

ગુજરાતી

માં ફટની 6 મુખ્ય વ્યાખ્યા છે: ફટ1ફૅટ2ફેંટ3ફૂટ4ફૂટ5ફૂટ6

ફૂટ6

પુંલિંગ

 • 1

  પગનો પંજો; પાવલું.

મૂળ

इं.