ગુજરાતી માં ફટકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ફટક1ફટક2

ફટક1

સ્ત્રીલિંગ

 • 1

  બિલોર.

મૂળ

જુઓ સ્ફટિક

ગુજરાતી માં ફટકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ફટક1ફટક2

ફટક2

અવ્યય

 • 1

  [ફફડવાનો રવ].

સ્ત્રીલિંગ

 • 1

  બીક; ચમક.

 • 2

  અનાજ ઊપણવાની ચાદર; ફડકિયું.