ફટકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફટકવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ખસવું; ચસકવું (ડાગળી, બુદ્ધિનું).

 • 2

  વંઠી જવું.

 • 3

  ઊડી જવું (રંગનું).

 • 4

  બીજી વાત પર ઊતરી પડવું.

 • 5

  [ફટ, ફટક પરથી] ફટ ફટ થવું.

મૂળ

'ફીટવું' (प्रा. फिट्ट, सं. भ्रंश्) ઉપરથી