ફટકારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફટકારું

વિશેષણ

  • 1

    ઘેલું; દીવાનું; બેફામ.

  • 2

    ચોંકેલું.

  • 3

    ખુલ્લું.

મૂળ

'ફટકવું' ઉપરથી