ફટકારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફટકારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    મારવું; ચાબુક-સોટીથી મારવું.

  • 2

    ફટકો મારવો; ફટકો વાગે એમ કાયદાથી કામ લેવું (જેમ કે, ૧૪૪ મી કલમ ફટકારી દીધી).

મૂળ

'ફટકો' ઉપરથી