ફટકારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફટકારો

પુંલિંગ

  • 1

    ફટકો કે તેનો અવાજ.

  • 2

    ['ફટકવું' ઉપરથી] ચિત્તભ્રમ.

  • 3

    ['ફટક' ઉપરથી] ધ્રાસકો.

મૂળ

'ફટકો' ઉપરથી