ફટકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફટકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ફટકારવું; મારવું; ચાબુક-સોટીથી મારવું.

  • 2

    ફટકો મારવો; ફટકો વાગે એમ કાયદાથી કામ લેવું (જેમ કે, ૧૪૪ મી કલમ ફટકારી દીધી).

  • 3

    'ફટકવું'નું પ્રેરક.

મૂળ

'ફટકો' ઉપરથી