ફટકાસાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફટકાસાળ

સ્ત્રીલિંગ

  • 1

    ફટકો મારી વાણાનો કાંઠલો ફેંકાય એવી યોજનાવાળી સાળ.

મૂળ

ફટકો+સાળ